Sunday 21 July 2013

1 ક્યા લોકો મોંહે-જો- દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ? A આર્યો B આર્મેનોઇડ C દ્રવિડ D ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?        A   જયપુર અને દિલ્લી B  વારાણસી અને શ્રીનગર        C હૈદરાબાદ અને મુંબઇ                     D  સુરત અને ખંભાત 

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?         A  યાજ્ઞવલ્ક્ય મુનીએ                     B  વિશ્વામિત્રે         C  વાલ્મીકિએ             D ભરતમુનીએ 4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?        A જામનગર                             B જોનપુર        C  જેતપુર D ભુજ 



5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?         A  નંદનગઢનો સ્તુપ                           B  સાંચીનો સ્તુપ C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ

 6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?        A  લિવાન                             B  સહન C  મહેરાબ D  કિબલા 

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?         A  વિનય પિટક B  મણિરત્નમ પિટક         C અભિધમ પિટક                             D  સુક્ત પિટક 

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?        A  હિન્દી                               B  અરબી       C  ફારસી                              D  ઉર્દુ 

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?         A  બ્રહ્મગુપ્ત                           B વરાહમિહિર         C  બૃહસ્પતિ               D  વાગ્ભટ્ટ 

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?        A  હિંદ મહાસાગરમાં                      B  ખંભાતના અખાતમાં         C  અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં 

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?        A  ખલીદાબીબીએ                              B  નૂરજંહાએ         C  હમીદાબેગમે D મુમતાજ મહલે 

12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ? A  કર્ણાટક B  આંધ્રપ્રદેશ C  મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ 

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?        A ઇરિંગોલકાવૂ                         B લિંગદોહ C વની D દેવરહતી 

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?         A ઢોળાવ                                       B આબોહવા         C  સમયગાળો D ફળદ્રુપતા 

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?        A ઉત્તર પ્રદેશ                                 B  તમિલનાડુ        C   જમ્મુ-કશ્મીર D    અસમ 

16 ચીડના રસમાંથી શું મળે છે ?        A   રબર                                     B આયોડિન       C    ટર્પેન્ટાઇન D   લાખ 

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?        A   અસમ B પશ્વિમ બંગાળા        C  કેરળ                                         D હિમાચલ પ્રદેશ 

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?        A   કપાસ                                          B શેરડી       C   તમાકુ D નગફળી 

19   હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે  ?        A   બિહાર B   ઓરિસ્સા C   ઝારખંડ D મહારાષ્ટ્ર 

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?        A લુઇ-બર્ગર                                 B લે- બોક્સ        C લુ- લેસબોક્સ                               D લુઇસ-બોક્સ 

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?        A   ગાંધીનગર                           B    સાબરમતી        C    ધુવારણ D પોરબંદર 

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?        A   કુદરતી વાયુ                               B    કોલસો C   ખનીજતેલ D   બાયોગૅસ 

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?        A 2190                                     B 4090        C 2091 D 2090

 24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?        A   યૂ.એસ.એ.ના                               B   બ્રિટનના C   રશિયાના D જાપાનના 

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?        A   જીવજંતું                                   B વનસ્પતિ       C  વાયુ D   ઔધોગિક કચરો 

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?        A   હરિયાળી                   B   સંચાર        C શ્વેત D  માર્ગ 


27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?        A  જમશેદપુર                                      B ગોરખપુર         C  કોલકાતા D દિબ્રુગઢ 

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?        A પશ્વુમ રેલવે                          B કોંકણ રેલવે        C મધ્ય રેલવે                          D ફ્રંનટીયર રેલવે 

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ?         A  વાર્ષિક આવક                          B  માથાદીઠ આવક C   દૈનિક આવક D   સરેરાશ આવક

 30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?        A ગરીબ                                  B વિકસિત        C વિકાસશીલ D પછાત

 31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી          વ્યવસ્થા એટલે        A  વૈશ્વિકીકરણ                    B  આર્થિક ઉદારીકરણ        C   ખાનગીકરણ D ઉદ્યોગીકરણ

 32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય           છે ?         A  દારુણ ગરીબી                              B   સાપેક્ષ ગરીબી        C  નિરપેક્ષ ગરીબી D  અસહ્ય ગરીબી 

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?        A  રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના        B  રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ        C  પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના D  મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના 

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે        A  સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના        B   જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના C  સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના 

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?        A  BSI                          B ISI       C ISO               D  એગમાર્ક 

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?        A   3.9 ટકા                                  B   4.9 ટકા         C   2.9 ટકા                                 D    1.9 ટકા 

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?        A 15                                      B 18       C 14 D 16 

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?        A  આંતકવાદી પરિબળો                   B  વરસાદની અનિયમિતત્તા       C  બેકારી D  વસ્તી વધારો 

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?        A  10                          B 12 C 9 D  14 40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?         A  આર્થિક વિકાસ                            B  રાજકીય વિકાસ        C  માનવવિકાસ D  સાંસ્કૃતિક વિકાસ 41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?        A 430 B 530 C 765 D 535 42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?        A  ગિરિજન જાતિઓ                             B  અનુસૂચિત જનજાતિઓ        C  અનુસૂચિતજાતિઓ                     D  અનુસૂચિત જંગલી જાતિઓ 43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?        A  ઉદારમતવાદી કહેવાય છે          B  ઉગ્રવાદી કહેવાય છે        C  કટ્ટરપંથી કહેવાય છે D  બળવાખોર કહેવાય છે 44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો          અધિકાર આપે છે ?        A   16 (5)                        B   17 (4)        C  19 (5)            D  13 (5) 45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?        A  આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે        B  ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી        C  અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે         D  બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

 46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?        A 55 કરોડ                                   B 50 કરોડ        C 60 કરોડ                                    D 62 કરોડ 

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે  છે ?        A માનવ B માનવતા       C માનવ અધિકારો D પૂર્વગ્રહ 

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?         A  જૂનાગઢ                                       B સાપુતારા         C    સોમનાથ                                D  અંબાજી 

49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?        A   સઘન ખેતી                          B   આત્મનિર્વાહ ખેતી        C   બાગાયતી ખેતી D  સ્થળાંતરીત ખેતી 

50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?        A દક્ષિણ આફ્રિકા                               B દક્ષિણ અમેરિકા       C ઉત્તર અમેરિકા D એશિયા

No comments:

Featured Post

G3Q Quiz Answer Key

ક્રમ તારીખ Quiz Answer Key 1. 24-12-2023 Click Here 2. 25-12-2023 Cl...