Sunday 21 July 2013

ગુજરાતમાં પ્રથમ

* મોગલ શાસન – ૧૫૭૩ * મુસલમાની શાસન – ૧૩૦૪ * છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪ * અંગ્રેજ વેપાર – ૧૬૧૩ * અંગ્રેજી શાસન – ૧૮૧૮ * ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨ * પુસ્તકાલય – સુરત ૧૮૨૪ * ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬ * છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથ ી ૧૮૩૩ * નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪ * ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮ * છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨ * અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬ * કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯ * ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯ * નાટક – લક્ષ્મી ૧૮૫૧ * કારખાનું , યાંત્રિક – ભરૂચ ૧૮૫૧ * કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩ * ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪ * સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪ * રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫ * ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭ * કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦ * નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮ * શબ્દકોશ – નર્મદકોશ, સુરત ૧૮૭૩ * કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯ * ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩ * મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪ * રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨ * સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪ * ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭ * કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨ * દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫ * સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫ * ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦ * સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨ * વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫ * શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭ * રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧ * લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭ * ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨ * કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭ * મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧ * કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭ * યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯ * ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫ * ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯ * ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦ * સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦ * ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦ * સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧ * ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨ * પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩ * કન્યા પોલીટેકનીક અમદાવાદ ૧૯૬૪ * વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪ * તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫ * ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭ * ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭ * નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮ * કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨ * મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪ * દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫ * સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪ * મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪ * ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮



No comments:

Featured Post

G3Q Quiz Answer Key

ક્રમ તારીખ Quiz Answer Key 1. 24-12-2023 Click Here 2. 25-12-2023 Cl...