HEARTLY WELCOME YOU IN MY BLOG...નમસ્કાર...આપનું બ્લોગમાં હાર્દિક સ્વાગત છે.  

Sunday, 28 July 2013

FIRST IN INDIA

First prime minister of India:  Jawaharlal Neharu

 ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન  : શ્રીમતી ઇન્દીરા ગાંધી  


ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ  : સરોજીની નાયડુ

  ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી  : સુચિતા કૃપલાની

 ભારતના પ્રથમ યુવાન વડાપ્રધાન  : શ્રી રાજીવ ગાંધી

 ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન  : રાજકુમારી અમૃત કૌર

ભારતની લોકસભાની પ્રથમ સ્ત્રી સંસદ  : રાધાજી સુબ્રમણ્યમ

ભારતની રાજ્યસભાની પ્રથમ સ્ત્રી સંસદ  : નરગીસ દત્ત

ભારતના પ્રથમ વડાપ્રધાન : પંડિત જવાહરલાલ નેહરુ

 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ  : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ  : ડૉ. રાધાકૃષનન  

 સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ પદે રહેનાર  : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર  : જવાહરલાલ નેહરુ 

સુધી ઓંછો સમય વડાપ્રધાન રહેનાર  : અટલ બિહારી વાજપેયી

લોકસભા સૌ પ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન  : ઇન્દીરા ગાંધી (1971) 

સૌથી મોટી ઉમરના વડાપ્રધાન પદે  બિરાજમાન  : મોરારજીભાઈ દેસાઈ

 પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન  : મોરારજીભાઈ દેસાઈ   (1977) 

રાજ્યમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર  : કેરલ (1957)

 સૌથી ઓછું રાષ્ટ્રપતિ પદ ભોગવનાર રાષ્ટ્રપતિ  : ડૉ. ઝાકીર હુસન 

સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ  : ફકરૂદ્દીન અલી અહેમદ

 સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ  : બલરામ ઝાખડ 

ભારતના કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ રાજીનામું આપનાર કેન્દ્રીય પ્રધાન  : શ્યામપ્રસાદ મુખર્જી


ભારતના પ્રથમ વખત હત્યા થઇ હોય એવા કેન્દ્રીય પ્રધાન  :  લલીત મોહન મિશ્ર

 વડાપ્રધાન ઉપર હોય ત્યારે મૃત્યુ પામનાર પ્રથમ વડાપ્રધાન  : જવાહરલાલ નહેરુ 

સૌથી ઓછો સમય લોકસભાના સ્પીકર તરીકે રહેનાર : નીલમ સંજીવ રેડ્ડી 

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન  : સરદાર વલ્લભભાઈ પટેલ 

ભારતના પ્રથમ ગૃહ મંત્રી  : સરદાર વલ્લભભાઈ પટેલ 

ભારાતના પ્રથમ સંરક્ષણ મંત્રી  : બલદેવસિંહ

 ભારતના પ્રથમ નાણામંત્રી  : કે .ટી . શન્મુખમ 

ભારતના પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ  : જવાહરલાલ નેહરુ 

ભારતના પ્રથમ આયોજન પંચના ઉપાદ્ધ્ય્ક્ષ્ : ગુલઝારીલાલ નંદા 

ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી : મૌલાના આઝાદ

 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ  : ચક્રવતી  રાજગોપાલાચારી 

ભારતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરનાર પ્રધાન  : કે . ટી . શન્મુખ્મ

 કેન્દ્રમાં સૌથી વધારે સમય પ્રધાન રહેનાર : બાબુ જગજીવનરામ  (28 વર્ષ – 1947 થી 79) 

યુ .એન . ઓ . માં પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન : અટલ બિહારી વાજપેયી 

સૌથી ઓછો સમય સુધી  મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી : ઓમપ્રકાશ  ચૌટાલા 

સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી  : જ્યોતિ બસુ (પ . બંગાળ ) 

સૌથી વધારે મતથી લોકસભાની ચૂંટણી જીતનાર : પી . વિ . નરસિંહરાવ 

પ્રથમ અનુસુચિત જાતિના રાષ્ટ્રપતિ બનનાર  : કે  . આર . નારાયણ

 રાજ્યના પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન  : પ્રફુલ કુમાર મહંતો 

ભારતના બિન હરીફ રાષ્ટ્રપતિ : નીલમ સંજીવ રેડ્ડી 

ભારતમાં પ્રથમ વખત હત્યા થઈ હોય તેવા વડાપ્રધાન : શ્રીમતી ઇન્દીરા ગાંધી

 ભારતમાં લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા : વાય . બી . ચૌહાણ

 ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર : મેડમ ભીખાજી  કામા 

વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર  : શાહનાદેવી 

સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ  : વી . વી  ગીરી 

ભારતના સ્ત્રી રાજદૂત  : શ્રી વિજયા લક્ષ્મી પંડિત 

ભારતના યુ . એનની . અંદર પ્રથમ મહિલા સભ્ય : શ્રી વિજયાલક્ષ્મી પંડિત 

સૌથી ટૂંકી લોકસભા : બારમી લોકસભા ( 13 માસ )

 દેશમાં સૌથી વધારે મતથી  ચૂંટાઈ આવનાર રાષ્ટ્રપતિ  : કે . આર . નારાયણન્ 

સંસદમાં પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન  : ચૌધરી ચરણસિંહ

 રાજ્યસભાના સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા : કમલાપતિ ત્રિપાઠી

 ભારતના પ્રથમ સ્ત્રી વિરોધ પક્ષના નેતા : સોનિયા ગાંધી 

ભારતના પ્રથમ સ્ત્રી રેલ્વે પ્રધાન : મમતા બેનરજી 

ભારતીય સંસદમાં પ્રથમ વિષવાસનો મત લેનાર વડા પ્રધાન  : વી . પી . સિંહ


No comments: