HEARTLY WELCOME YOU IN MY BLOG...નમસ્કાર...આપનું "Wings Of Education" ઈન્ટર એક્ટિવ શૈક્ષણિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપનો પ્રતિભાવ અને સુચન આવકાર્ય છે  

Wednesday, 20 August 2014

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૪


સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.

     ચલન ભરવાની છેલ્લી તારીખ ૨૮-૦૮-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦-૦૮-૨૦૧૪ છે.