HEARTLY WELCOME YOU IN MY BLOG...નમસ્કાર...આપનું "Wings Of Education" ઈન્ટર એક્ટિવ શૈક્ષણિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપનો પ્રતિભાવ અને સુચન આવકાર્ય છે  

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધનવિદ્યાર્થીઓ ભાષાની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં અલંકારિકતા લાવી શકતા નથી :- મહેશ કેરાલિયા

વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે :- અર્ચના ખાવડિયા

ત્રણ ચાર દિવસની લાંબાગાળાની રજા બાદ વિદ્યાર્થીઓ એક – બે દિવસ શાળાએ આવતા નથી :- નિધિ ચૌહાણ

વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં પ્રાદેશિકતા જોવા મળે છે :- નીતા બારડ

વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે વાર્તા કહેતા આવડતું નથી :- વિક્રમ 
જખવાડિયા

વિદ્યાર્થીઓ પુસ્તકો અને પુસ્તકાલયથી દૂર થતાં જાય છે :- અશોક કણઝરિયા

વિદ્યાર્થીઓ ગૃહકાર્ય યોગ્ય રીતે કરતા નથી :- હરીશ પટેલ

No comments:

રાજપુત યુગ ( ધોરણ: 7)

આપેલા રાજ્ય વંશોને ઉત્તર ભારતના રાજ્ય વંશ અને દક્ષિણ ભારતના રાજ્ય વંશોમાં વર્ગીકરણ કરો.