HEARTLY WELCOME YOU IN MY BLOG...નમસ્કાર...આપનું "Wings Of Education" ઈન્ટર એક્ટિવ શૈક્ષણિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપનો પ્રતિભાવ અને સુચન આવકાર્ય છે  

G.K.


ગુજરાત મા પ્રથમ
1 રાજ્યપાલ શ્રી મહેદીનવાજ જંગ
2 મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા
3 ઉદઘાટ્ક શ્રી રવીશંકર મહારાજ
4 વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી શ્રી મોરારજી દેસાઇ
...
5 રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી શ્રી મંગળદાસ પકવાસા
6 ગુજરાત વિધાનસભા ના પ્રથમ અધ્યક્ષ શ્રી કલ્યાણજી મહેતા
7 સુપ્રીમ કોટઁનાં સર્વોચ્ચ્ ન્યાયમુર્તિ શ્રી હરીલાલ મહેતા
8 પંચાયત રાજ ના પ્રણેતા શ્રી બળવંત રાય મહેતા
9 પંચાયત રાજ નો પ્રારંભ 1 એપ્રિલ 1963
10 વ્યાયામ પ્રવ્રુતિ ના સ્થાપક શ્રી છોટુભાઇ પુરાની
11 ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી શ્રી મોરારજી દેસાઇ
12 પ્રથમ શબ્દકોશ બનાવનાર નર્મદ
13 નિશાને પાક (પાકિસ્તાની) એવોઁડ મેળવનાર
ગુજરાતી શ્રી મોરારજી દેસાઇ
14 અમુલ ડેરી ના સ્થાપક શ્રી ત્રિભોવનદાસ પટેલ
15 પ્રથમ યુનિવઁસિટિ ગુજરાત યુનિવઁસિટિ
16 યુનિવઁસિટિ ના પ્રથમ મહિલા કુલપતી હંસાબેન મહેતા
17 બિલિયર્ડ મા વિશ્વ ચેમ્પિયન ગુજરાતી ખિલાડી ગીત શેઠી
18 ગુજરાત મા સૌ પ્રથમ મહિલા પ્રધાન ઇન્દુમતીબેન્ શેઠ
19 પ્રથમ સરોવર સુદર્શન સરોવર
20 પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા

21 ૧૯૮૪-૮૫ ની સાલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી સિયાલકોટ ખાતે રમાઈ રહી હતી.ભારત વેંગસરકરના ૯૪ રનના અણનમ અને કુલ ૨૧૦/૩ ના સ્કોર સાથે રમી રહ્યું હતું અને અચાનક આ મેચ અટકાવી દેવામાં આવી હતી. શા માટે?
A: 21 એ મેચ રમાઈ રહી હતી તે જ સમયે ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર ફેલાયા અને એ મેચ બંધ કરી દેવી પડી હતી.
22 ADIDAS નું ફુલફોર્મ શું છે?
ઉત્તર   All Day I Dream About Sports
23 સ્ટાર ટી.વી. નેટવર્કમાં STAR નું ફુલ ફોર્મ શું છે?
ઉત્તર   Satellite Television Asian Region
24 ICICI નું ફુલફોર્મ શું છે?
ઉત્તર    Industrial Credit and Investment Corporation Of India
25 કયા એક માત્ર મહાનુભવે બે દેશોના રાષ્ટ્રગીત લખ્યા છે?
ઉત્તર  રવિન્દ્રનાથ ટાગોર જેમણે ભારત અને બાંગ્લાદેશ (આમાર સોનાર - બાંગ્લા) એમ બે દેશના રાષ્ટ્રગીત લખ્યા છે.
26 કયા ચાર ઉદગારો/શબ્દો પરથી 'GoodBye' શબ્દ બનાવાયો છે?
ઉત્તર  God Be With You
27 Agnes Gonxha Bojaxhiu ને આપણે સૌ કયા નામે ઓળખીએ છીએ?
ઉત્તર  મધર ટેરેસા.
28 આપણી સાથે જ બીજા કયા દેશનો આઝાદી દિન ૧૫મી ઓગષ્ટ છે?
ઉત્તર  દક્ષિણ કોરિયા.
29 જેમ્સ બોન્ડ સાથે નંબર ૦૦૭ શા માટે સંકળાયેલો છે?
ઉત્તર  કારણ તે રશિયાનો ISD કોડ છે.
30 સૌથી પહેલી વન ડે મેચમાં સૌ પ્રથમ દડા પર કોણ રમ્યું હતું?
ઉત્તર  જેફ્રી બોયકોટ
31 કયો ક્રિકેટર દક્ષિણ આફ્રિકા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બેન્ડ થયું હતું તે પહેલા દક્ષિણ આફ્રિકા માટે અને ત્યારબાદ ઝિમ્બાબવે માટે રમ્યો?
ઉત્તર  જોન ટ્રાઈકોસ
32 વેટિકન સિવાયનો કયો દેશ છે જે પોતાની બધી બાજુએથી ફક્ત એક જ દેશ દ્વારા ઘેરાયેલો છે?
ઉત્તર  લેસોથો જે બધી બાજુએથી દક્ષિણ આફ્રિકાથી ઘેરાયેલો છે.
33 કઈ એકમાત્ર રમત છે જે ડાબા હાથથી રમવા પર પ્રતિબંધ છે?
ગુજરાતના પૌરાણિક ઇતિહાસનિ આરંભ કોના સમયથી થાય છે ? – શર્યાતિ
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ જાણીતું છે ? – ડૉ. હસમુખ સાંકળિયા
ગુજરાતના સુલતાનોના સમયમાં ક્યું બંદર પોર્ટુગીઝોએ જીતી લીંધુ ? – દીવ
ગુજરાતનું પૌરાણિક નામ શું છે ? – આનર્ત
ગુજરાતનો ક્યો પ્રદેશ સારસ્વત-મંડલ તરીકે જાણીતો હતો ? – મહેસાણા-બનાસકાંઠા જિલ્લાનો ત્રાદેશ
...
ગુજરાતનો ક્યો સુલતાન મુઘલ બાદશાહ હૂમાયુનો મુખ્ય હરીફ હતો ? - બહાદૂરશાહ
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ કોણ હતો ? - બહાદુર શાહ
ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન કોણ બન્‍યો.? - ઝફરખાન મુઝફ્ફરે
ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો ? – અઝીઝ કોકા
ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટ કર્તા કોણ ? – અલપખાન
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ – તાતારખાન(મુહમ્મદ શાહ)
ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ ક્યાંરથી શરુ થાય છે ? – વલભીપુરથી
ગુજરાતમાં ઇલાહી સંવત કોણે બંધ કરાવી હતી ? – શાહજહાંએ
ગુજરાતમાં કેટલાક પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે ઇસ્લામના પિરાણા પંથના સ્થાપક કોણ હતા ? – ઇમામશાહ
ગુજરાતમાં કોના પરાજ્યથી હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો ? – રાજા કર્ણદેવના પરાજ્યથી અહમદ શાહે સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો ક્યારે નાખ્‍યો ? - ઈ. સ. 1411 માં
ગુજરાતમાં ક્યા શહેરને મુઘલ યુગમાં મુસલમાનો તીર્થધામના દરવાજા તરીકે ઓળખતા ? – અમદાવાદ
ગુજરાતમાં ક્યા સમયમાં સત્યાશિયો દુકાળ પડ્યો હતો ? – ઇ.સ. 1630 – 32 માં
ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક કોણ હતા ? – અરવિંદ ઘોષ
ગુજરાતમાં પ્રાગઐતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા? – શ્રી રોબર્ટ બ્રુસફૂટ
ગુજરાતમાં મરાઠાઓની કાયની સતા ક્યા શહેરમાં રહી હતી ? – વડોદરા
ગુજરાતમાં મહાગુજરાતની લડતના જનક કોણ હતા ? – ઇન્દુલાલ યાજ્ઞનિક
ગુજરાતમાં મુસ્‍લિમોનું શાસન કેટલા વર્ષ રહ્યું ? – લગભગ ૪૦૦ વર્ષ સુધી
ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાનીનું નગર ક્યું હતું ? – ખોટક
ગુજરાતમાં વ્યાયમ પ્રવૃતીના જનક તરીકે ક્યા બે મહાનુંભાવ જાણીતા છે ? – છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણી
ગુજરાતમાં સુરત ખાતે ઇ.સ. ૧૮૪૪માં માનવધર્મ સભા નામે સંસ્થાની સ્થાપના થઇ તેના સ્થાપક કોણ હતા ? – દુર્ગારામ મહેતા
ગુજરાતમાં સૌપ્રથમ વખતતોપનો ઉપયોગ ક્યા સુલતાને ર્ક્યો હતો ? – અહમદશાહ પહેલાએ


ભારતના પ્રથમ વડાપ્રધાન : પંડિત જવાહરલાલ નેહરુ

 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ : ડૉ. રાધાકૃષનન 

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન : શ્રીમતી ઇન્દીરા ગાંધી 

ભારતના પ્રથમ યુવાન વડાપ્રધાન : શ્રી રાજીવ ગાંધી

 ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ : સરોજીની નાયડુ

 ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી : સુચિતા કૃપલાની

 ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન : રાજકુમારી અમૃત કૌર 

ભારતની લોકસભાની પ્રથમ સ્ત્રી સંસદ : રાધાજી સુબ્રમણ્યમ

 ભારતની રાજ્યસભાની પ્રથમ સ્ત્રી સંસદ : નરગીસ દત્ત

 સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ પદે રહેનાર : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

 સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર : જવાહરલાલ નેહરુ

 સુધી ઓંછો સમય વડાપ્રધાન રહેનાર : અટલ બિહારી વાજપેયી 

લોકસભા સૌ પ્રથમ વિસર્જન કરનાર વડાપ્રધાન : ઇન્દીરા ગાંધી (1971)

 સૌથી મોટી ઉમરના વડાપ્રધાન પદે બિરાજમાન : મોરારજીભાઈ દેસાઈ 

પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન : મોરારજીભાઈ દેસાઈ (1977) 

રાજ્યમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર : કેરલ (1957) 

સૌથી ઓછું રાષ્ટ્રપતિ પદ ભોગવનાર રાષ્ટ્રપતિ : ડૉ. ઝાકીર હુસન

 સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ : ફકરૂદ્દીન અલી અહેમદ

 સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ : બલરામ ઝાખડ 

ભારતના કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ રાજીનામું આપનાર કેન્દ્રીય પ્રધાન : શ્યામપ્રસાદ મુખર્જી 

ભારતના પ્રથમ વખત હત્યા થઇ હોય એવા કેન્દ્રીય પ્રધાન : લલીત મોહન મિશ્ર

 વડાપ્રધાન ઉપર હોય ત્યારે મૃત્યુ પામનાર પ્રથમ વડાપ્રધાન : જવાહરલાલ નહેરુ 

સૌથી ઓછો સમય લોકસભાના સ્પીકર તરીકે રહેનાર : નીલમ સંજીવ રેડ્ડી 

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન : સરદાર વલ્લભભાઈ પટેલ 

ભારતના પ્રથમ ગૃહ મંત્રી : સરદાર વલ્લભભાઈ પટેલ 

ભારાતના પ્રથમ સંરક્ષણ મંત્રી : બલદેવસિંહ

 ભારતના પ્રથમ નાણામંત્રી : કે .ટી . શન્મુખમ 

ભારતના પ્રથમ આયોજન પંચના અધ્યક્ષ : જવાહરલાલ નેહરુ

 ભારતના પ્રથમ આયોજન પંચના ઉપાદ્ધ્ય્ક્ષ્ : ગુલઝારીલાલ નંદા 

ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી : મૌલાના આઝાદ 

સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ : ચક્રવતી રાજગોપાલાચારી

 ભારતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરનાર પ્રધાન : કે . ટી . શન્મુખ્મ

 કેન્દ્રમાં સૌથી વધારે સમય પ્રધાન રહેનાર : બાબુ જગજીવનરામ (28 વર્ષ – 1947 થી 79) 

યુ .એન . ઓ . માં પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન : અટલ બિહારી વાજપેયી 

સૌથી ઓછો સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી : ઓમપ્રકાશ ચૌટાલા 

સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી : જ્યોતિ બસુ (પ . બંગાળ )

 સૌથી વધારે મતથી લોકસભાની ચૂંટણી જીતનાર : પી . વિ . નરસિંહરાવ 

પ્રથમ અનુસુચિત જાતિના રાષ્ટ્રપતિ બનનાર : કે . આર . નારાયણ 

રાજ્યના પ્રથમ યુવાન મુખ્ય પ્રધાન : પ્રફુલ કુમાર મહંતો 

ભારતના બિન હરીફ રાષ્ટ્રપતિ : નીલમ સંજીવ રેડ્ડી 

ભારતમાં પ્રથમ વખત હત્યા થઈ હોય તેવા વડાપ્રધાન : શ્રીમતી ઇન્દીરા ગાંધી

 ભારતમાં લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા : વાય . બી . ચૌહાણ 

ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર : મેડમ ભીખાજી કામા

 વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર : શાહનાદેવી 

સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ : વી . વી ગીરી

 ભારતના સ્ત્રી રાજદૂત : શ્રી વિજયા લક્ષ્મી પંડિત

 ભારતના યુ . એનની . અંદર પ્રથમ મહિલા સભ્ય : શ્રી વિજયાલક્ષ્મી પંડિત

 સૌથી ટૂંકી લોકસભા : બારમી લોકસભા ( 13 માસ )

 દેશમાં સૌથી વધારે મતથી ચૂંટાઈ આવનાર રાષ્ટ્રપતિ : કે . આર . નારાયણન્ 

સંસદમાં પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન : ચૌધરી ચરણસિંહ 

રાજ્યસભાના સૌ પ્રથમ વિરોધ પક્ષના નેતા : કમલાપતિ ત્રિપાઠી 

ભારતના પ્રથમ સ્ત્રી વિરોધ પક્ષના નેતા : સોનિયા ગાંધી

 ભારતના પ્રથમ સ્ત્રી રેલ્વે પ્રધાન : મમતા બેનરજી

 ભારતીય સંસદમાં પ્રથમ વિષવાસનો મત લેનાર વડા પ્રધાન : વી . પી . સિંહ

No comments: