2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ? A જયપુર અને દિલ્લી B વારાણસી અને શ્રીનગર C હૈદરાબાદ અને મુંબઇ D સુરત અને ખંભાત
3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ? A યાજ્ઞવલ્ક્ય મુનીએ B વિશ્વામિત્રે C વાલ્મીકિએ D ભરતમુનીએ 4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ? A જામનગર B જોનપુર C જેતપુર D ભુજ
5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ? A નંદનગઢનો સ્તુપ B સાંચીનો સ્તુપ C બુદ્ધગયાનો સ્તુપ D સારનાથનો સ્તુપ
6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ? A લિવાન B સહન C મહેરાબ D કિબલા
7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ? A વિનય પિટક B મણિરત્નમ પિટક C અભિધમ પિટક D સુક્ત પિટક
8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ? A હિન્દી B અરબી C ફારસી D ઉર્દુ
9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે? A બ્રહ્મગુપ્ત B વરાહમિહિર C બૃહસ્પતિ D વાગ્ભટ્ટ
10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ? A હિંદ મહાસાગરમાં B ખંભાતના અખાતમાં C અરબસાગરમાં D બંગાળાની ખાડીમાં
11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ? A ખલીદાબીબીએ B નૂરજંહાએ C હમીદાબેગમે D મુમતાજ મહલે
12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ? A કર્ણાટક B આંધ્રપ્રદેશ C મહારાષ્ટ્ર D ઉત્તરાખંડ
13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ? A ઇરિંગોલકાવૂ B લિંગદોહ C વની D દેવરહતી
14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ? A ઢોળાવ B આબોહવા C સમયગાળો D ફળદ્રુપતા
15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ? A ઉત્તર પ્રદેશ B તમિલનાડુ C જમ્મુ-કશ્મીર D અસમ
16 ચીડના રસમાંથી શું મળે છે ? A રબર B આયોડિન C ટર્પેન્ટાઇન D લાખ
17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ? A અસમ B પશ્વિમ બંગાળા C કેરળ D હિમાચલ પ્રદેશ
18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ? A કપાસ B શેરડી C તમાકુ D નગફળી
19 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ? A બિહાર B ઓરિસ્સા C ઝારખંડ D મહારાષ્ટ્ર
20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ? A લુઇ-બર્ગર B લે- બોક્સ C લુ- લેસબોક્સ D લુઇસ-બોક્સ
21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ? A ગાંધીનગર B સાબરમતી C ધુવારણ D પોરબંદર
22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ? A કુદરતી વાયુ B કોલસો C ખનીજતેલ D બાયોગૅસ
23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ? A 2190 B 4090 C 2091 D 2090
24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ? A યૂ.એસ.એ.ના B બ્રિટનના C રશિયાના D જાપાનના
25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ? A જીવજંતું B વનસ્પતિ C વાયુ D ઔધોગિક કચરો
26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ? A હરિયાળી B સંચાર C શ્વેત D માર્ગ
27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ? A જમશેદપુર B ગોરખપુર C કોલકાતા D દિબ્રુગઢ
28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ? A પશ્વુમ રેલવે B કોંકણ રેલવે C મધ્ય રેલવે D ફ્રંનટીયર રેલવે
29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ? A વાર્ષિક આવક B માથાદીઠ આવક C દૈનિક આવક D સરેરાશ આવક
30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ? A ગરીબ B વિકસિત C વિકાસશીલ D પછાત
31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે A વૈશ્વિકીકરણ B આર્થિક ઉદારીકરણ C ખાનગીકરણ D ઉદ્યોગીકરણ
32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય છે ? A દારુણ ગરીબી B સાપેક્ષ ગરીબી C નિરપેક્ષ ગરીબી D અસહ્ય ગરીબી
33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ? A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ C પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના
34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે A સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના B જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના
35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ? A BSI B ISI C ISO D એગમાર્ક
36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ? A 3.9 ટકા B 4.9 ટકા C 2.9 ટકા D 1.9 ટકા
37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ? A 15 B 18 C 14 D 16
38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ? A આંતકવાદી પરિબળો B વરસાદની અનિયમિતત્તા C બેકારી D વસ્તી વધારો
39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ? A 10 B 12 C 9 D 14 40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ? A આર્થિક વિકાસ B રાજકીય વિકાસ C માનવવિકાસ D સાંસ્કૃતિક વિકાસ 41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ? A 430 B 530 C 765 D 535 42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ? A ગિરિજન જાતિઓ B અનુસૂચિત જનજાતિઓ C અનુસૂચિતજાતિઓ D અનુસૂચિત જંગલી જાતિઓ 43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ? A ઉદારમતવાદી કહેવાય છે B ઉગ્રવાદી કહેવાય છે C કટ્ટરપંથી કહેવાય છે D બળવાખોર કહેવાય છે 44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો અધિકાર આપે છે ? A 16 (5) B 17 (4) C 19 (5) D 13 (5) 45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ? A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે D બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે
46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ? A 55 કરોડ B 50 કરોડ C 60 કરોડ D 62 કરોડ
47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે છે ? A માનવ B માનવતા C માનવ અધિકારો D પૂર્વગ્રહ
48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ? A જૂનાગઢ B સાપુતારા C સોમનાથ D અંબાજી
49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ? A સઘન ખેતી B આત્મનિર્વાહ ખેતી C બાગાયતી ખેતી D સ્થળાંતરીત ખેતી
50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ? A દક્ષિણ આફ્રિકા B દક્ષિણ અમેરિકા C ઉત્તર અમેરિકા D એશિયા
No comments:
Post a Comment