Wednesday, 10 December 2014

DOWNLOAD YOUTUBE'S VIDEOS WITHOUT ANY SOFTWARE




■ કોઇપણ સોફ્ટવેર વિના કરો વીડિયોઝને ડાઉનલોડ:-

→યુટ્યુબની મદદથી સરતાથી વીડિયોઝને ડાઉનલોડ કરી શકાય છે. આ માટે ખાસ સોફ્ટવેરની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં યુટ્યુબથી mp3, mp4,3gp,hd
ફાઇલ્સને ડાઉનલોડ કરી શકાય છે. ફક્ત યુઆરએલમાં થોડો ફેરફાર
કરવાની જરૂર રહે છે. કોઇપણ વીડિયોને ડાઉનલોડ કરવાને માટે તેના URL ની સામે ss લખવાનું રહેશે. Some changes in URL you write ss after www.

→ ઉદાહરણ
■ http://www.youtube.com/watch?v=N0_TWQTrJ-k&feature=youtube_gdata_playerવીડિયો

 URL હવે કંઇક આવું બનશે.

http://www.ssyoutube.com/watch?v=N0_TWQTrJ-k&feature=youtube_gdata_player



YOU CAN DOWNLOAD YouTube videos here also

No comments:

Featured Post

GUNOTSAV

                                                                ‘ Gunotsav ’ is a special campaign meant for inspiring the teachers and stud...