Pages

Pages

Saturday, 20 November 2021

GK શોર્ટ ટ્રીક્સ

ભારતના અત્યાર સુધીના વડાપ્રધાનને કાર્યકાળ મુજબ યાદ રાખવાની રીત  
જલાઈ મોચઈ રાવી એસ.પી. અટલ એચઆઈ અટલ અટલ મોહન મોદી

 જવાહરલાલ નહેરુ (1947-64)  * ગુલઝારીલાલ નંદા 

લાલબહાદુર શાસ્ત્રી (1964-66)   *ગુલઝારીલાલ નંદા 

ઇન્દિરા ગાંધી (1966-77)

મોરારજીભાઈ દેસાઈ (1977-79)

ચરણસિંહ ચૌધરી (1979-80)

ઇન્દિરા ગાંધી (1980-84)

રાજીવ ગાંધી (1984-89)

વિશ્વનાથ પ્રતાપ સિંઘ (1989-90)

એસ.ચંદ્રશેખર ( 1990-91)

પી.વી.નરસિંહરાવ (1991-96)

અટલ બિહારી વાજપેયી (1996-96)

એચ.ડી.દેવગૌડા (1996-97)

આઈ.કે.ગુજરાલ (1997-98)

અટલ બિહારી વાજપેયી (1998-99)

અટલ બિહારી વાજપેયી (1999-2004)

મનમોહનસિંહ (2004-2014)

નરેન્દ્ર મોદી (2014 થી ..........)


રારા ઝાવી ફનીજ્ઞા આશંકે એપ્રપ્ર રામ

રાજેન્દ્ર પ્રસાદ  (1950-1962)

સર્વપલ્લીન રાધાકૃષ્ણન (1962-1967)

ઝાકીર હુસૈન  (1967-1969)    *વરાહગીરી વેંકેટગીરી    *મહમદ હિદાયતુલ્લાહ 

વી.વી.ગીરી  (વરાહગીરી વેંકેટગીરી) ( 1969-1974)

ફકરૂદ્દીન અલી અહેમદ (1974-1977)    *બાસ્પ્પા દાનપ્પા જત્તી 

નીલમ સંજીવ રેડ્ડી (1977-1982)

જ્ઞાની ઝૈલસિંઘ (1982-1987)

આર. વેંકટરામન (1987-1992)

શંકર દયાલ શર્મા (1992- 1997)

કે.આર. નારાયણ (1997-2002)

એ.પી.જે. અબ્દુલ કલામ (2002-2007)

પ્રતિભા પાટીલ (2007-2012)

પ્રણવ મુખર્જી (2012-2019)

રામનાથ કોવિંદ (2019.............)

સૂર્યથી વિવિધ ગ્રહોના સ્થાન યાદ રાખવાની રીત 

બુશુપુ મંગુ શયુને

બુધ , શુક્ર , પૃથ્વી , મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન  


કર્કવૃત્ત પસાર થતું હોય તેવા ગુજરાતના જિલ્લાઓને યાદ રાખવાની રીત 

અસા ગામ પાક

અરવલ્લી, સાબરકાંઠા , ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ  

( પૂર્વથી પશ્ચિમ ગોઠવેલા છે. )


ભારતના વિધાન પરિષદ ધરાવતા રાજ્યોને યાદ રાખવાની રીત 

આઉ તેમ બિક

આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક 


કર્કવૃત્ત  પસાર થતું હોય તેવા રાજ્યોને યાદ રાખવાની રીત 

પછ મમી ઝાગુ રાત્રિ

 પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, ઝારખંડ, ગુજરાત, રાજસ્થાન, ત્રિપુરા 


વૌઠામાં મળતી સાત નદીઓ યાદ રાખવાની રીત 

હા સામે માવા ખાશે

હાથમતી, સાબરમતી, મેશ્વો, માજમ, વાત્રક, ખારી, શેઢી  


નવી ચલણી નોટો પરના ચિત્રો યાદ રાખવાની રીત 

કોઈ હરા સા લાલ મંગળ

10 - કોણાર્કનું સૂર્યમંદિર , 20- ઈલોરાની ગુફા, 50- હમ્પી રથ, 100-રાણકી વાવ,  200- સાંચીનો સ્તૂપ, 500- લાલ કિલ્લો, 2000- મંગળ યાન.

No comments:

Post a Comment