Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth.
કુલ પ્રશ્નો: 25 | શરૂઆતમાં 5 પ્રશ્નો દેખાશે. વધુ પ્રશ્નો માટે "વધુ જુઓ" બટન દબાવો.
(1) નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? 3, 6, 12, 24, 48, **?**
(2) પેટર્નમાં આગળની સંખ્યા શું છે? 3, 9, 27, 81, **?**
(3) છ બાજુઓવાળા બહુકોણનું નામ શું છે?
(4) નિયમિત ષટ્કોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે?
(5) ષટ્કોણમાં કર્ણની સંખ્યા કેટલી છે?
(6) પુસ્તક: વાંચન :: ચમચી: **?**
(7) એવો શબ્દ પસંદ કરો જે "પુષ્કળ" સાથે સૌથી વધુ મળતો આવે.
(8) જો બે ટ્રેનો એકબીજા તરફ 50 kph અને 60 kph ની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિમી દૂર હોય, તો તેમને મળવામાં કેટલો સમય લાગશે?
(9) શ્રેણીમાં ખૂટતો નંબર શોધો? 1, 3, 7, 15, 31, **?**
(10) સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે?
(11) જો કોઈ વસ્તુની કિંમત 25 % વધે અને 25 % ઘટે તો વસ્તુની કુલ કિંમતનું શું થાય છે?
(12) એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર હાલ કેટલી છે?
(13) માર્ચ: ઓગષ્ટ : : C : **?**
(14) 10 cm લંબાઈ, 8 cm પહોળાઈ અને 8 cm ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 cm લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજીત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે?
(15) મીઠું: NaCl :: પાણી: **?**
(16) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: 28 ફેબ્રુઆરી - રાષ્ટ્રીય ગણિત દિવસ: **?**
(17) સવારે 9.00 વાગે પાયલ મેદાનમાં ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે?
(18) કોઈએક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27 મા ક્રમાંક પર છે. તથા નીચેથી 20 મા ક્રમાંક પર છે. તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે?
(19) ACE, FHJ, KMO, **?**
(20) નીચે આપેલ સ્ટાર આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. (ડાબી બાજુની આકૃતિનો સંદર્ભ લો.)
(21) નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે?
(22) શ્રેણી પૂર્ણ કરો. 1Z, 3X, 5V, **?**
(23) $\frac{1}{2},\frac{3}{2},\frac{5}{2},\frac{7}{2},$ ........ શ્રેણી પૂર્ણ કરો.
(24) B, H, M, Q, T, **?** શ્રેણી પૂર્ણ કરો.
(25) એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આજ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે?
કુલ પ્રશ્નો:
સાચા જવાબો:
ખોટા જવાબો:
ટકાવારી: %
પ્રમાણિત કરવામાં આવે છે કે
NMMS - 2024-25 કસોટી
આપના દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
પ્રાપ્ત ગુણ: / (%)
નિરીક્ષક: Iswarsinh Baria
No comments:
Post a Comment