ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન



વિદ્યાર્થીઓ ભાષાની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં અલંકારિકતા લાવી શકતા નથી :- મહેશ કેરાલિયા

વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે :- અર્ચના ખાવડિયા

ત્રણ ચાર દિવસની લાંબાગાળાની રજા બાદ વિદ્યાર્થીઓ એક – બે દિવસ શાળાએ આવતા નથી :- નિધિ ચૌહાણ

વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં પ્રાદેશિકતા જોવા મળે છે :- નીતા બારડ

વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે વાર્તા કહેતા આવડતું નથી :- વિક્રમ 
જખવાડિયા

વિદ્યાર્થીઓ પુસ્તકો અને પુસ્તકાલયથી દૂર થતાં જાય છે :- અશોક કણઝરિયા

વિદ્યાર્થીઓ ગૃહકાર્ય યોગ્ય રીતે કરતા નથી :- હરીશ પટેલ

No comments:

Featured Post

GUNOTSAV

                                                                ‘ Gunotsav ’ is a special campaign meant for inspiring the teachers and stud...