હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત
સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સ એપ પર ઉપ્લબ્ધ રહેશે નહી. તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટીસ ચાલુ રાખવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
સ્વ-મૂલ્યાંકન હેલ્પલાઇન નંબર : 07923973615
(સમય : ૧૦:૩૦ થી ૬: ૦૦ )
ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ...
No comments:
Post a Comment