Thursday, 25 May 2023

પુસ્તક સમીક્ષા

કોઈ પણ પુસ્તકને માત્ર બાહ્ય રીતે ન મૂલવતા પુસ્તકની અંદર રહેલ વિષયવસ્તુ, સાહિત્યના સ્વરૂપ ને સમજવું એ ગ્રંથ સમીક્ષાનો મુખ્ય હાર્દ છે. સામાન્ય રીતે ગ્રંથ સમીક્ષા કરતી વખતે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

પુસ્તકની બાહ્ય બાબતો 

  •  પુસ્તકનું નામ લેખકનું નામ 
  •  પ્રકાશન 
  •  પ્રકાશન તારીખ અને વર્ષ 
  •  પ્રકાશક
  •  આવૃત્તિ 
  •  કિંમત 
  •  પુસ્તકનો પ્રકાર 
  •  પુસ્તકનું કદ 
  •  કાગળ 
  •  આકાર 
  •  પુસ્તકની બાંધણી
  •  મુદ્રણ અને છાપકામ
  •  મુખપૃષ્ઠ 
  •  મલ્લપૃષ્ઠ

પુસ્તકની આંતરિક બાબતો 

  • અક્ષરોનું કદ 
  • પ્રકરણ રચના 
  • ગ્રંથનું વિષયવસ્તુ
  • વિષયવસ્તુની રજુઆત ( ભાષા, શૈલી, સાતત્યતા, વૈવિધ્ય, રજૂઆતમાં તટસ્થતા,
  • ચિત્ર,સારણી,આકૃતિ અને આલેખ)
  •  ગ્રંથની વિશિષ્ટતા (ઉપયોગિતા)
  • ગ્રંથની હાર્દરૂપ બાબતો
  • ગ્રંથની મર્યાદા
  • સંદર્ભ સાહિત્ય
  • પાદનોંધ
  • સમીક્ષકનો અભિપ્રાય

 પુસ્તક સમીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો 

  • પુસ્તકનાં પહેલા મુખપૃષ્ઠથી મલ્લપૃષ્ઠ સુધી નિરીક્ષણ કરો. 
  • પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો. 
  • પુસ્તકનું હાર્દ શું છે તે સ્પષ્ટ રીતે સમજો. 
  • પુસ્તકનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરો.

અમૃતનો ઓડકાર Book review

PDF


અંગદનો પગ BOOK REVIEW 

PDF


કોણ book review

PDF


રાજાધિરાજ BOOK REVIEW

PDF


ઇકિગઈ Book Review

PDF


કૃષ્ણાયન book review.

PDF


દીવા સ્વપ્ન  Book review

PDF


શિક્ષણની સોનોગ્રાફી Book Review

PDF


હિતોપદેશ Book review

PDF




No comments:

Featured Post

GUNOTSAV

                                                                ‘ Gunotsav ’ is a special campaign meant for inspiring the teachers and stud...