🗣️ અંગ્રેજી ગ્રામર: Active Voice અને Passive Voice 🗣️
કર્તરીમાંથી કર્મણી પ્રયોગમાં બદલવાના નિયમો, કાળવાર ફેરફારો અને પુષ્કળ ઉદાહરણો (TET, TAT, HTAT, GPSC, SSC)
Active Voice
કર્તરી પ્રયોગ (કર્તા મુખ્ય)Passive Voice
કર્મણી પ્રયોગ (કર્મ મુખ્ય)હંમેશા V3
પેસિવમાં હંમેશા V3 નો ઉપયોગ'By' નો પ્રયોગ
નવા કર્મની આગળ 'by' મૂકવું🌟 Active અને Passive Voice એટલે શું?
📌 અંગ્રેજી વ્યાકરણમાં વાક્યની રચના બે પ્રકારે થાય છે: (૧) Active Voice (કર્તરી પ્રયોગ): જેમાં વાક્યની શરૂઆત કરનાર (Subject) દ્વારા થાય છે અને કર્તા મુખ્ય હોય છે. (૨) Passive Voice (કર્મણી પ્રયોગ): જેમાં વાક્યની શરૂઆત કર્મ (Object) થી થાય છે અને ક્રિયા કોના દ્વારા થઈ તેના કરતાં કઈ ક્રિયા થઈ તે વધારે મહત્વનું બને છે.
મૂળભૂત નિયમો
Active થી Passive ના ૪ મહત્વના પગલાં: MOST IMP
૧. સ્થળ બદલી કરો: Active વાક્યના Object (કર્મ) ને Passive વાક્યની શરૂઆતમાં Subject તરીકે લાવવું અને Subject (કર્તા) ને પાછળ લઈ જવું.
૨. યોગ્ય 'To be' વર્બ મૂકવું: કાળ અને નવા કર્તાના વચન મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવું.
૩. હંમેશા V3 વાપરવું: Passive વાક્યમાં મુખ્ય ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંતનું રૂપ (V3 - Past Participle) જ વપરાય છે.
૪. 'By' નો ઉપયોગ: પાછળ મોકલેલા કર્તાની આગળ સામાન્ય રીતે 'by' મૂકવામાં આવે છે.

સર્વનામ ફેરફાર
Active થી Passive કરતી વખતે સર્વનામ આ મુજબ બદલાય છે: MOST IMP
• I ➔ me
• We ➔ us
• You ➔ you (બદલાતું નથી)
• He ➔ him
• She ➔ her
• They ➔ them
• It ➔ it (બદલાતું નથી)
• કોઈ નામ (Name) હોય તો નામ યથાવત રહે છે.
• I ➔ me
• We ➔ us
• You ➔ you (બદલાતું નથી)
• He ➔ him
• She ➔ her
• They ➔ them
• It ➔ it (બદલાતું નથી)
• કોઈ નામ (Name) હોય તો નામ યથાવત રહે છે.
૧. સાદો વર્તમાન કાળ
Simple Present Tense:
• Active Formula: Subject + V1 (s/es) + Object
• Passive Formula: Object + am/is/are + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: He writes a letter.
- Passive: A letter is written by him.
- Active: She teaches English.
- Passive: English is taught by her.

૨. ચાલુ વર્તમાન કાળ
Present Continuous Tense:
• Active Formula: Subject + am/is/are + V1-ing + Object
• Passive Formula: Object + am/is/are + being + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: They are playing cricket.
- Passive: Cricket is being played by them.
- Active: She is singing a song.
- Passive: A song is being sung by her.

૩. પૂર્ણ વર્તમાન કાળ
Present Perfect Tense:
• Active Formula: Subject + has/have + V3 + Object
• Passive Formula: Object + has/have + been + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: I have completed my homework.
- Passive: My homework has been completed by me.
- Active: He has bought a new car.
- Passive: A new car has been bought by him.

૪. સાદો ભૂતકાળ
Simple Past Tense:
• Active Formula: Subject + V2 + Object
• Passive Formula: Object + was/were + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: Ram killed Ravana.
- Passive: Ravana was killed by Ram.
- Active: She washed the clothes.
- Passive: The clothes were washed by her.

૫. ચાલુ ભૂતકાળ
Past Continuous Tense:
• Active Formula: Subject + was/were + V1-ing + Object
• Passive Formula: Object + was/were + being + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: He was driving a car.
- Passive: A car was being driven by him.

૬. પૂર્ણ ભૂતકાળ
Past Perfect Tense:
• Active Formula: Subject + had + V3 + Object
• Passive Formula: Object + had + been + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: They had won the match.
- Passive: The match had been won by them.
• Active Formula: Subject + had + V3 + Object
• Passive Formula: Object + had + been + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: They had won the match.
- Passive: The match had been won by them.
૭. સાદો ભવિષ્યકાળ
Simple Future Tense:
• Active Formula: Subject + shall/will + V1 + Object
• Passive Formula: Object + shall/will + be + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: I will write a letter.
- Passive: A letter will be written by me.
• Active Formula: Subject + shall/will + V1 + Object
• Passive Formula: Object + shall/will + be + V3 + by + Subject
• ઉદાહરણો:
- Active: I will write a letter.
- Passive: A letter will be written by me.
| કાળ (Tense) | Active রূপ | Passive રૂપ (To be + V3) |
|---|---|---|
| સાદો વર્તમાન કાળ | V1 / s/es | am / is / are + V3 |
| ચાલુ વર્તમાન કાળ | am/is/are + V1-ing | am/is/are + being + V3 |
| પૂર્ણ વર્તમાન કાળ | has / have + V3 | has / have + been + V3 |
| સાદો ભૂતકાળ | V2 | was / were + V3 |
| ચાલુ ભૂતકાળ | was / were + V1-ing | was / were + being + V3 |
| પૂર્ણ ભૂતકાળ | had + V3 | had + been + V3 |
| સાદો ભવિષ્યકાળ | shall / will + V1 | shall / will + be + V3 |
| પૂર્ણ ભવિષ્યકાળ | shall / will + have + V3 | shall / will + have + been + V3 |
- ૧. કયા કાળનું પેસિવ નથી બનતું?
- ૨. અકર્મક ક્રિયાપદો (Intransitive Verbs):
No comments:
Post a Comment